Proverbs 27:15 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ચોમાસામાં વરસાદનું સતત વરસવું તથા કજિયાળી સ્ત્રી એ બંને સરખાં છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ચોમાસામાં સતત વરસતા વરસાદની જેમ કજિયાખોર પત્ની પણ ત્રાસદાયક છે;
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ચોમાસામાં વરસાદનું સતત વરસવું તથા કજિયાખોર સ્ત્રી [એ બન્ને] બરાબર છે;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ચોમાસામાં ચૂતું છાપરું તથા કજિયાળી સ્ત્રી બંને બરાબર છે.