Proverbs 27:16 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જે તેને રોકી શકે તે પવનને રોકી શકે, અથવા પોતાના જમણા હાથમાં લગાડેલા તેલની સુગંધ પણ પકડી શકે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એવી પત્નીને રોકવી એ પવનને રોકવા કરતાં અને હાથમાં અત્તરની સુગંધ પકડી રાખવા કરતાં વધુ મુશ્કેલ છે!
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જે તેને રોકી શકે તે પવનને રોકી શકે, અને પોતાને જમણે હાથે લગાડેલા તેલની સુગંધી પણ [રોકી શકે].
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જે તેણીને રોકી શકે તે પવનને રોકી શકે, અને પોતાના જમણા હાથમાં લગાવેલા તેલની સુગંધ પણ પકડી શકે.