Proverbs 27:26 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઘેટાં તારા વસ્ત્રોને અર્થે હોય છે અને બકરાં તારા ખેતરનું મૂલ્ય છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ત્યારે પણ ઘેટાં તને વસ્ત્રો માટે ઊન પૂરું પાડશે, અને બકરાંના બદલામાં તું ખેતરો ખરીદી શકીશ;
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હલવાનો તારાં વસ્‍ત્રોને અર્થે છે, અને બકરાં ખેતરનું મૂલ્ય છે;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઘેટાં તને વસ્ત્રો આપે છે, અને બકરાં તારાં ખેતરનું મૂલ્ય છે;