Proverbs 27:6 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મિત્રના ઘા પ્રામાણિક હોય છે, પણ દુશ્મનનાં ચુંબન ખુશામતથી ભરેલા હોય છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મિત્રે કરેલા ઘા ભલા માટે હોય છે, પણ શત્રુનાં તો ચુંબનોય દગાબાજ હોય છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મિત્રના [કરેલા] ઘા પ્રામાણિક છે; પણ શત્રુનાં ચુંબન પુષ્કળ છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મિત્રના ઘા પ્રામાણિક હોય છે, દુશ્મનનાં ચુંબન શંકાશીલ હોય છે.