Proverbs 29:13 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ગરીબ માણસ તથા જુલમગાર માણસ ભેગા થાય છે; અને તે બન્નેની આંખોને યહોવાહ પ્રકાશ આપે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ગરીબ અને તેના જુલમગાર વચ્ચે આ સામ્ય છે: તે બન્નેની આંખોને પ્રભુ જ પ્રકાશ આપે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ગરીબ માણસ તથા જુલમગાર ભેગા થાય છે; તે બન્નેની આંખોને યહોવા પ્રકાશ આપે છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ગરીબને જેઓ તેમને તકલીફ આપે છે તેમનામાં એક સમાનતા છે. યહોવાએ તેમને જીવન આપ્યુ છે.