Proverbs 30:1 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યાકેના દીકરા આગૂરનાં વચનો છે, જે ઈશ્વરવાણી છે: કોઈ માણસ ઇથિયેલને, ઇથિયેલ તથા ઉક્કાલને આ પ્રમાણે કહે છે:
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યાકેહના પુત્ર આગૂરનાં આ ગંભીર કથનો છે: કોઈક આવું બોલી ઊઠે છે: ઈશ્વર મારી સાથે નથી, ઈશ્વર મારી સાથે નથી. હું લાચાર છું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યાકેના પુત્ર આગૂરનાં વચનો, જે ઈશ્વરવાણી છે. [કોઈ] માણસ ઈથિયેલને, ઈથિયેલ તથા ઉક્કાલને [આ પ્રમાણે] કહે છે,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આ, માસાહના યાકેહના પુત્ર આગૂરનાઁ વચનો છે. માનવીનો બોધ: ઇથીએલ અને ઉક્કાલને.