Proverbs 30:16 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એટલે શેઓલ; નિઃસંતાન મહિલાનું ગર્ભસ્થાન; પાણીથી તૃપ્ત નહિ થતી જમીન; અને કદી "બસ" ના કહેનાર અગ્નિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મૃત્યુલોક શેઓલ, વંધ્યાનું ઉદર, વર્ષાના અભાવે તરસી ભૂમિ, અને ભભૂકી ઊઠેલી આગ!
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એટલે શેઓલ; વાંઝણીનું ઉદર; પાણીથી નહિ તૃપ્ત થતી જમીન; તથા “બસ” નહિ કહેનાર અગ્નિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એટલે શેઓલ; વાંઝણીનું ઉદર, તરસી જમીન અને અગ્નિ, જે કદી “બસ” કહેતા નથી.