Proverbs 30:21 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્રણ વસ્તુઓથી પૃથ્વી કાંપે છે, અરે, ચાર બાબતોને તે સહન કરી શકતી નથી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ત્રણ વાતોને લીધે ધરતી કાંપે છે, અને ચાર બાબતો તે સહન કરી શક્તી નથી;
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્રણ વાનાંને લીધે, હા, ચાર વાનાંને લીધે પૃથ્વી કાંપે છે; કેમ કે તે તેને સહન કરી શકતી નથી:
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્રણ વસ્તુઓથી ધરતી ધ્રુજે છે, પરંતુ ચાર, જે એનાથી સહન થતી નથી;