Proverbs 30:26 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ખડકમાં રહેતાં સસલાં નિર્બળ પ્રજા છે, તો પણ તેઓ સર્વ પોતાનાં રહેઠાણ ખડકોમાં બનાવે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
સસલાંની જાત ખૂબ નિર્બળ છે, છતાં તેઓ ખડકોમાં પોતાના દર બનાવે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
સસલાં તો ઘણી જ નિર્બળ પ્રજા છે. તોપણ તેઓ પોતાનાં રહેઠાણ ખડકોમાં બનાવે છે;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ખડકમાં રહેતા સસલાં પણ નિર્બળ પ્રજા છે, તો પણ તેઓ સર્વ પોતાનાં રહેઠાણ ખડકોમાં બનાવે છે.