Proverbs 30:28 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઘરોળીને તમે તમારાં હાથમાં પકડી શકો છે, છતાં તે રાજાઓના મહેલમાં પણ હરેફરે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ગરોળીને હાથથી પકડી શકાય છે, છતાં તે રાજમહેલમાં પણ મળી આવે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ઘરોળીને તું તારા હાથથી પકડી શકે છે, તોપણ તે રાજાઓના મહેલોમાં [હરેફરે] છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઘરોળીને તમે તમારાં હાથમાં પકડી શકો, છતાં તે રાજાઓના મહેલમાં પણ હોય છે.