Proverbs 31:13 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે ઊન અને શણ ભેગું કરે છે, અને ખંતથી પોતાના હાથે કામ કરવામાં આનંદ માણે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તે ઊન અને અળસીરેસા પસંદ કરીને લાવે છે, અને ખંતથી પોતાનું કામ કરે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે ઊન તથા શણ શોધી લાવે છે, અને રાજીખુશીથી પોતાને હાથે કામ કરે છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તે ઊન અને શણ ભેગું કરે છે અને તેને ખંતથી પોતાના હાથે કાંતવામાં આનંદ માણે છે.