Proverbs 31:21 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેના કુટુંબના સભ્યોને માટે તે શિયાળાની કશી બીક રહેવા દેતી નથી, તેના આખા કુટુંબે ઊનનાં કિરમજી વસ્ત્ર પહેરેલાં છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હિમ પડે ત્યારે પણ તેને કંઈ ચિંતા હોતી નથી; કારણ, તેના પરિવારના સભ્યો માટે ઊનનાં વસ્ત્રો છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેને પોતાના કુટુંબ વિષે હિમનું ભય નથી; કેમ કે તેના આખા કુટુંબે [ઊનનાં] કિરમજી વસ્‍ત્ર પહેરેલાં છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેનાં ઘરના સભ્યો માટે તેને શિયાળાની બીક નથી. તેનાં આખા કુટુંબે ઊનનાં કિરમજી વસ્ત્ર પહેરેલાં છે.