Proverbs 31:24 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે શણનાં વસ્ત્રો બનાવીને વેપારીઓને વેચે છે અને તેઓને કમરબંધ બનાવી આપે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તે સ્ત્રી અળસીરેસાનાં વસ્ત્રો અને કમરબંધ બનાવે છે, અને વેપારીઓને વેચે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે શણનાં વસ્ત્ર બનાવીને વેચે છે; અને વેપારીને કમરબંધ [બનાવી] આપે છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તે વસ્ત્રો અને કમરબંધ વણીને વેપારીઓને વેચેછે.