Proverbs 4:15 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે માર્ગે ન જા, તેનાથી દૂર રહેજે; તેનાથી પાછો ફરી જઈને ચાલ્યો જા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એ માર્ગને ટાળ; એ તરફ ફરક્તો પણ નહિ. ત્યાં જઈ ચડયો હોય તો પાછો ફર. અને તારે માર્ગે જ આગેકૂચ કર.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેનાથી દૂર રહે, તેની પડખે ન જા; તેનાથી પાછો ફરી જઈને ચાલ્યો જા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તે રસ્તાથી દૂર રહેજે, તેની પાસે જઇશ નહિ. તેમાંથી છૂટો પડીને નીકળી જજે.