Proverbs 4:9 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે તારા માથાને શોભાનો શણગાર પહેરાવશે; તે તને તેજસ્વી મુગટ આપશે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તે તારા શિર પર યશકલગી ચડાવશે; અને તારા માથા પર સુશોભિત મુગટ પહેરાવશે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે તારા માથાને શોભાનો શણગાર પહેરાવશે; તે તને તેજસ્વી મુગટ આપશે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તે તને હારનો શણગાર અને સુશોભિત મુગટ પહેરાવશે.”