Proverbs 5:1 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મારા દીકરા, મારા ડહાપણ તરફ લક્ષ આપ; મારી બુદ્ધિ તરફ તારા કાન ધર
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મારા પુત્ર, મારા જ્ઞાન પ્રત્યે લક્ષ આપ; મારી વિવેકબુદ્ધિની વાતો પર ધ્યાન આપ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મારા દીકરા, મારા જ્ઞાન તરફ લક્ષ આપ; મારી બુદ્ધિ તરફ તારા કાન ધર; કે
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મારા દીકરા, મારા ડહાપણને સાંભળજે અને મારા શાણા શિક્ષણ પર ધ્યાન આપજે.