Proverbs 5:14 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મંડળ અને સંમેલનોમાં હું સંપૂર્ણપણે પાપમય થઈ ગયો હતો."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હવે હું ભરસભામાં સજાપાત્ર ઠર્યો છું; સમાજમાં પૂરેપૂરો બદનામ થયો છું.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મંડળમાં તથા સંમેલનમાં હું લગભગ દેહાંતદંડની શિક્ષા પામત [એવો હતો].’
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હું તો લોકોની દરેક અનિષ્ટ વસ્તુઓમાં સંકળાયેલો હતો.”