Proverbs 5:15 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તારે તારા પોતાના જ ટાંકામાંથી પાણી પીવું, અને તું તારા પોતાના જ કૂવાના ઝરણામાંથી પાણી પીજે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દાંપત્યસંબંધમાં તારી પત્નીને વફાદાર રહે, અને તેને જ તારા પ્રણયનું પાત્ર બનાવ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તારા પોતાના ટાંકામાંથી પાણી પી, તારા પોતાના ઝરામાંથી વહેતું પાણી [પી].
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તારા પોતાના ટાંકામાંથી અને તારા પોતાના કૂવાના ઝરણામાંથી જ પાણી પીજે.