Proverbs 5:17 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એ પાણી ફક્ત તારા એકલા માટે જ હોય અને તારી સાથેના પારકાઓ માટે નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તારાથી અન્ય સ્ત્રીને થયેલાં બાળકો નહિ, પણ તારી પોતાની પત્નીનાં બાળકો જ મોટાં થઈને તને સહાયરૂપ થશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓ તારે એકલાને જ માટે થાઓ, અને તારી સાથે પારકાઓને માટે નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એ પાણી ફકત તારા એકલા માટે જ હો, તારી સાથેના બીજાઓ માટે નહિં.