Proverbs 5:20 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મારા દીકરા, તારે શા માટે પરસ્ત્રી પર મોહિત થવું જોઈએ? શા માટે તારે પરસ્ત્રીના શરીરને આલિંગન આપવું જોઈએ?
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મારા પુત્ર, શા માટે તારે વ્યભિચારી સ્ત્રીના પ્રેમમાં મસ્ત થવું જોઈએ? શા માટે તારે વેશ્યાના ઉરને આલિંગન આપવું જોઈએ?
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મારા દીકરા, શા માટે તારે પરનારી પર મોહિત બનવું જોઈએ, અને પારકી સ્ત્રીના ઉરને આલિંગન આપવું જોઈએ?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મારા પુત્ર, શા માટે તારે પરસ્ત્રી પર મોહિત થવું જોઇએ? શા માટે તારે પરસ્ત્રીના શરીરને આલિંગન આપવું જોઇએ?