Proverbs 5:3 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કારણ કે વ્યભિચારી સ્ત્રીના હોઠોમાંથી મધ ટપકે છે. અને તેનું મુખ તેલ કરતાં સુંવાળુ છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
‘વ્યભિચારી’ સ્ત્રીના હોઠમાં મધ જેવી મીઠાશ ઝરે, અને તેનાં ચુંબનોમાં ઓલિવ તેલ જેવી સુંવાળપ લાગે;
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કેમ કે પરનારીના હોઠોમાંથી મધ ટપકે છે, તેનું મુખ તેલ કરતાં સુંવાળું છે;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
કારણ કે અજાણી સ્ત્રીના હોઠોમાંથી મધ ટપકે છે. અને તેની વાણી તેલ કરતા સુંવાળી હોય છે.