Proverbs 6:24 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે તને ખરાબ સ્ત્રીથી રક્ષણ આપશે, પરસ્ત્રીની લોભામણી વાણીથી તને બચાવશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તે તને ચારિયહીન સ્ત્રીથી અને વેશ્યાના લોભામણા શબ્દોથી બચાવશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે તને ભૂંડી સ્ત્રીથી, તથા પરનારીની જીભની ખુશામતથી બચાવવા માટે છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એ તારું ભૂંડી સ્ત્રીથી રક્ષણ કરશે અને, અપવિત્ર સ્ત્રીની લોભામણી વાણીથી ઉગારી લેશે.