Proverbs 7:12 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કોઈવાર ગલીઓમાં હોય, તો ક્યારેક બજારની એકાંત જગામાં, તો કોઈવાર ચોકમાં શેરીના-ખૂણે લાગ તાકીને ઊભી રહેતી હતી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ક્યારેક શેરીમાં, તો ક્યારેક ચોકમાં, તો કોઈ ખૂણામાં શિકારની શોધમાં ઊભી રહેતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વખતે તે ગલીઓમાં હોય, અને વખતે ચોકમાંયે હોય છે, અને ખૂણે ખૂણે તાકીને જુએ છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
કોઇવાર ગલીઓમાં, ક્યારેક બજારની જગ્યામાં, તો કોઇવાર ચોકમાં શેરીના-ખૂણે લાગ તાકીને ઊભી રહેતી હતી.