Proverbs 7:18 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ચાલ, આપણે સવાર સુધી ભરપેટ પ્રેમનો અનુભવ કરીએ; આખી રાત મગ્ન થઈ પ્રેમની મજા માણીએ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ચાલ, આપણે સવાર સુધી ધરાઈને પ્રણય કરીએ, અને આખી રાત પ્રેમની મઝા માણીએ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ચાલ, આપણે સવાર સુધી પેટપૂર પ્રેમનો અનુભવ કરીએ; અને પ્રેમની મઝા ઉડાવીએ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ચાલ, આપણે પરોઢ થતાં સુધી પેટપૂર પ્રીતિ, આખી રાત મોજમાં મગ્ન થઇ પ્રેમની મજા માણીએ.