Proverbs 7:19 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મારો પતિ ઘરે નથી; તે લાંબી મુસાફરીએ ગયો છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
કારણ, મારા પતિ ઘેર નથી, તે દૂર મુસાફરીએ ગયા છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કેમ કે ઘરધણી ઘેર નથી, તે લાંબી મુસાફરીએ ગયો છે;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મારો ધણી ઘેર નથી તે લાંબી મુસાફરીએ ગયો છે.