Proverbs 7:6 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કારણ કે એક વખત મેં મારા ઘરની બારી નજીક ઊભા રહીને જાળીમાંથી સામે નજર કરી;
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એકવાર હું મારા ઘરની બારીએથી નિહાળતો હતો, અને જાળીમાંથી બહાર જોઈ રહ્યો હતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કેમ કે મેં મારા ઘરની બારી પાસે રહીને જાળીમાંથી સામી નજર નાખી;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
કારણ કે એક વખત મેં મારા ઘરની બારી નજીક ઊભા રહીને જાળીમાંથી સામે નજર નાખી;