Proverbs 8:2 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે રસ્તાઓના સંગમ આગળ, માર્ગની એકબાજુ ઊંચા ચબુતરાઓની ટોચ પર ઊભું રહે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
રસ્તા પાસેના ટેકરાની ટોચે, ચાર રસ્તાના સંગમસ્થાને જ્ઞાન ઊભું છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે રસ્તાઓના સંગમ આગળ, માર્ગની એકબાજુ ઊંચા ચબૂતરાઓની ટોચ પર ઊભું રહે છે;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ડુંગરની ટોચે, રસ્તે ઘાટે, ચોરેચૌટે