Proverbs 8:22 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યહોવાહે સૃષ્ટિક્રમના આરંભમાં, આદિકૃત્યો અગાઉ મારું સર્જન કર્યુ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
સૃષ્ટિસર્જનના આરંભે પોતાનાં સર્વ કાર્યો પહેલાં પ્રભુએ મને ઉત્પન્‍ન કર્યું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યહોવાએ સૃષ્ટિક્રમના આરંભમાં, તેનાં આદિકૃત્યોની અગાઉ મને ઉત્પન્‍ન કર્યું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“યહોવાએ સૃષ્ટિક્રમનાં આરંભમાં, લાંબા સમય અગાઉ મારું સર્જન કર્યુ.