Proverbs 8:4 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
"હે માણસો, હું તમને પોકાર કરીને કહું છું મારું બોલવું પ્રત્યેક માણસને માટે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“હે લોકો, હું તમને સૌને ઉદ્દેશીને કહું છું; હું સમસ્ત માનવજાતને પોકાર પાડું છું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
“હે માણસો, હું તમને હાંક મારીને કહું છું; મારું બોલવું મનુષ્યોને માટે છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“હે માણસો, હું તમને પોકાર કરીને કહું છું; હું પ્રત્યેક માણસને સાદ પાડું છું.