Proverbs 9:13 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મૂર્ખ સ્ત્રી ઝઘડાખોર છે તે સમજણ વગરની છે અને તદ્દન અજાણ છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ મૂર્ખાઈ તો ચંચળ, નિર્લજ્જ અને અજ્ઞાન સ્ત્રી સમાન છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મૂર્ખ સ્ત્રી કંકાસિયણ છે; તે સમજણ વગરની છે, અને છેક અજાણ છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મૂર્ખ સ્ત્રી કંકાસિપણ છે; અને સમજણ વગરની છે. અને છેક અજાણ છે.