Proverbs 9:15 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી ત્યાંથી થઈને જનારાઓને એટલે પોતાને સીધે માર્ગે ચાલનારાઓને તે બોલાવે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અને ત્યાંથી પસાર થનારાઓને અને પોતાને માર્ગે સીધા ચાલ્યા જતા રાહદારીઓને પોકાર પાડીને બોલાવે છે:
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જેથી ત્યાં થઈને જનારાઓને, એટલે પોતાને સીધે માર્ગે ચાલનારાઓને તે [એમ કહીને] બોલાવે,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યાંથી તેણી પોતાને માર્ગે ઝડપથી પસાર થતા લોકોને બોલાવે છે.