Psalms 1:5 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી દુષ્ટો ન્યાયાસન આગળ ટકશે નહિ અને ન્યાયીઓની સભામાં પાપીઓ ઊભા રહી શકશે નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ન્યાયસભામાં દુષ્ટો ટકી શકશે નહિ, નેકજનોની સભામાં પાપીઓ બેસી શકશે નહિ,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ન્યાયાસન આગળ દુષ્ટો [ટકશે નહિ], અને ન્યાયીઓની સભામાં પાપીઓ ઊભા રહી શકશે નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેથી દુષ્ટો ન્યાયાસન આગળ ટકશે નહિ; ન્યાયીઓની સભામાં પાપીઓ ઊભા રહી શકશે નહિ.