Psalms 100:1 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હે પૃથ્વીના લોકો, યહોવાહની સમક્ષ ગાઓ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
(આભારસ્તુતિનું ગીત) હે પૃથ્વીના સર્વ લોકો, પ્રભુની સંમુખ જયજયકાર કરો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
આભારસ્તુતિનું ગીત રે સર્વ દેશો, યહોવાની આગળ જયજયકાર કરો
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હે પૃથ્વીના લોકો, યહોવાની સમક્ષ ગાઓ!