Psalms 102:24 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મેં કહ્યું, "હે મારા ઈશ્વર, મારા દિવસો પૂરા થયા અગાઉ તમે મને ન લઈ જાઓ; તમે અહીંયાં પેઢી દરપેઢી સુધી છો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મેં કહ્યું: “હે ઈશ્વર, મને મારા આયુષ્યની અધવચમાં ઉઠાવી લેશો નહિ; તમારાં વર્ષો તો પેઢી દરપેઢી ટકે એટલાં છે!”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મેં કહ્યું, “હે મારા ઈશ્વર, મારા દિવસો પૂરા થયા પહેલાં મને ન લઈ જાઓ; તમારાં વર્ષો તો અનાદ્યનંત છે!”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મેં તેમને પોકાર કર્યો, “હે મારા દેવ, તમે સદા સર્વકાળ જીવંત છો! મને મારા જીવનના મધ્યાહને મરવા ન દેશો.