Psalms 103:1 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હે મારા આત્મા, યહોવાહને સ્તુત્ય માન અને મારા ખરા અંતઃકરણ, તેમના પવિત્ર નામને સ્તુત્ય માન.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
(દાવિદનું ગીત) હે મારા જીવ, યાહવેનું સ્તવન કર, મારા અખિલ અંતર, તેમના પવિત્ર નામને ધન્ય કહે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
દાઉદનું [ગીત] હે મારા આત્મા યહોવાને સ્તુત્ય માન; મારા ખરા અંત:કરણ તેમના પવિત્ર નામને [સ્તુત્ય માન].
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હે મારા આત્મા, યહોવાની સ્તુતિ કર! હા સંપૂર્ણ હૃદયથી દેવનાં પવિત્ર નામને આશીર્વાદ આપ.