Psalms 103:7 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેમણે પોતાના માર્ગો મૂસાને અને પોતાનાં કૃત્યો ઇઝરાયલના વંશજોને જણાવ્યાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમણે પોતાના માર્ગો મોશેને પ્રગટ કર્યા અને ઇઝરાયલના લોકોને પોતાનાં પરાક્રમી કાર્યો દેખાડયાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેમણે પોતાના માર્ગ મૂસાને, તથા પોતાનાં કૃત્યો ઇઝરાયલ પુત્રોને જણાવ્યાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મૂસા તથા ઇસ્રાએલનાં લોકો સમક્ષ તેમણે તેમના માર્ગો અને તેમના કાર્યો પ્રગટ કર્યા હતા.