Psalms 104:25 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જુઓ આ વિશાળ તથા ઊંડા સમુદ્રમાં, અસંખ્ય જીવજંતુઓ, નાનાંમોટાં જળચરો છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
સમુદ્ર કેટલો પ્રચંડ અને વિશાળ છે! તેમાં અસંખ્ય જળચરો અને નાનાંમોટા જીવો વસે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જુઓ, આ મોટો તથા વિશાળ સમુદ્ર! તેમાં અગણિત જીવજંતુઓ તથા નાનાંમોટાં જાનવરો છે,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જુઓ આ વિશાળ મહાસાગરમાં નાના અને મોટા કેટલા અસંખ્ય જીવજંતુઓ તથા જાનવરો તેની અંદર છે!