Psalms 104:6 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તમે પૃથ્વીને વસ્ત્રની જેમ જળના ભંડારોથી આચ્છાદિત કરો છો; પાણીએ પર્વતોને આચ્છાદિત કર્યાં છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મહાસાગર પૃથ્વી પર જામાની જેમ પથરાયેલો હતો, અને પાણીથી પર્વતનાં શિખરો પણ ઢંક્યેલાં હતાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તમે વસ્ત્રની જેમ જળનિધિથી તેને ઢાંકો છો; પર્વતો પર પાણી ચઢી ગયાં;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તમે પૃથ્વીને વસ્રની જેમ ઊંડાણથી ઢાંકી છે; અને પાણીએ તેનાં પર્વતોને ઢાંકી દીધાં છે.