Psalms 104:8 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પહાડો ચઢી ગયા અને ખીણો ઊતરી ગઈ જે સ્થળ તમે પાણીને માટે મુકરર કર્યું હતું, ત્યાં સુધી તે પ્રસરી ગયાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઊપસી આવેલા પર્વતો પરથી પાણી વહ્યાં અને ખીણોમાં થઈને તમારા નિર્ધારિત કરેલ સ્થળે ગયાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
(પહાડો ચઢી ગયા અને ખીણો ઊતરી ગઈ;) જે સ્થળ તમે તે [પાણી] ને માટે મુકરર કર્યું હતું ત્યાં તેઓ ગયાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તમે જણાવેલી સપાટી સુધી પર્વતો ઊંચા થયાં; અને ખીણો ઊંડી થઇ ગઇ.