Psalms 105:11 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેમણે કહ્યું, "આ કનાન દેશ હું તમને આપીશ તે સર્વદા તમારું પોતાનું વતન થશે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમણે યાકોબને કહ્યું હતું, “હું તને આ કનાન દેશ આપીશ; તે તારો નિયત કરેલ વારસાનો હિસ્સો બનશે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેમણે કહ્યું, “આ કનાન દેશ હું તને આપીશ, તે તારો ઠરાવેલો વારસો [થશે].”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેમણે કહ્યું, “આ કનાન દેશ હું તમને આપીશ; અને તે સર્વદા તમારું પોતાનું વતન થશે.”