Psalms 105:17 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેમણે તેઓની પહેલાં યૂસફને કે જે ગુલામ તરીકે વેચાઈ ગયો હતો તેને મોકલ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પરંતુ પોતાના લોકને બચાવવા માટે તેમણે ગુલામ તરીકે વેચાઈ ગયેલા યોસેફને તેમની પહેલાં ઇજિપ્તમાં મોકલ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વળી તેમણે તેઓની આગળ યૂસફ [કે જે] ગુલામ તરીકે વેચાઈ ગયો હતો તેને મોકલ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી તેમણે તેઓની પહેલાં યૂસફને મિસર મોકલ્યો, અને તેને ગુલામ તરીકે વેચ્યો.