Psalms 105:18 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
બંદીખાનામાં તેઓએ તેના પગોએ સાંકળો બાંધી અને તેઓએ લોખંડનાં બંધનો તેના ગળે બાંધ્યાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ત્યાં જેલમાં તેના પગ બેડીઓમાં જકડાયેલા હતા, અને તેની ગરદન પર લોહપટ્ટી પહેરાવેલી હતી;
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેમના વચનનો સમય આવી પહોંચ્યો ત્યાં સુધી તેઓએ તેના પગોમાં બેડીઓ નાખી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
બંદીખાનામાં તેઓએ તેના પગોએ સાંકળો બાંધી, અને તેઓએ લોખંડનો પટ્ટો તેના ગળે બાંધ્યો.