Psalms 105:27 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓએ મિસરના લોકોમાં તેમનાં ચિહ્નો બતાવ્યાં, વળી હામના દેશમાં ચમત્કારો પ્રગટ કર્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમણે ઇજિપ્તના લોકો મધ્યે ચિહ્નો દેખાડયાં, અને હામના દેશ ઇજિપ્તમાં ઘણા ચમત્કારો કર્યા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓએ તે લોકોમાં તેમનાં ચિહ્નનો બતાવ્યાં, વળી હામના દેશમાં ચમત્કારો [પ્રગટ કર્યા].
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
દેવે તેમને હામની ભૂમિ પર મોકલ્યા; ભયાવહ ચમત્કાર કરવા.