Psalms 105:35 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તીડો તેઓના દેશની સર્વ વનસ્પતિ ખાઈ ગયાં; જમીનનાં બધાં ફળ ભક્ષ કરી ગયાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેઓ દેશની સમસ્ત વનસ્પતિને ખાઈ ગયાં અને ભૂમિના સર્વ પાકનો ભક્ષ કરી ગયાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓ તેઓના દેશની સર્વ વનસ્પતિ ખાઈ ગયાં, અને જમીનમાં સર્વ ફળ ભક્ષ કરી ગયાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેઓ તેઓના દેશની સર્વ વનસ્પતિ ખાઇ ગયાં; અને જમીનનાં બધાં ફળ ભક્ષ કરી ગયાં.