Psalms 106:12 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યારે તેઓએ તેમની વાતો પર વિશ્વાસ રાખ્યો અને તેઓએ તેમનાં સ્તોત્ર ગાયા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ત્યારે ઇઝરાયલીઓએ પ્રભુના શબ્દો પર વિશ્વાસ કર્યો; અને તેમણે ઈશ્વરની સ્તુતિનાં ગીતો ગાયાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે તેઓએ તેમની વાતો પર વિશ્વાસ રાખ્યો; તેઓએ તેમનાં સ્તોત્ર ગાયાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યાર પછી જ તેના લોકોએ તેમનાં શબ્દો પર વિશ્વાસ કર્યો અને તેમની પ્રશંસામાં સ્તુતિ ગાઇ.