Psalms 106:30 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી ફીનહાસે ઊભા થઈને મધ્યસ્થી કરી અને મરકી અટકી ગઈ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જ્યારે ફિનહાસે ઊભા થઈને અપરાધીઓને શિક્ષા કરી ત્યારે ઈશ્વરે મરકી અટકાવી દીધી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જ્યારે ફીનહાસે ઊભા થઈને [એમને] શિક્ષા કરી, ત્યારે મરકી બંધ પડી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ફીનહાસે પ્રાર્થના કરી ત્યાં સુધી; તે ચાલુ રહ્યો અને પછી પ્લેગ અટકી ગયો હતો.