Psalms 106:31 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આ તેનું કામ તેના લાભમાં પેઢી દરપેઢી સર્વકાળ માટે ન્યાયીપણાને અર્થે ગણવામાં આવ્યું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આ તેનું કાર્ય તેને માટે ધર્મકાર્ય ગણાયું, અને તે પેઢી દરપેઢી યાદ રખાયું અને સર્વદા યાદ રખાશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
આ તેનું કામ તેના લાભમાં પેઢી દરપેઢી ને સર્વકાળ માટે ન્યાયીપણાને અર્થે ગણવામાં આવ્યું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પેઢી દરપેઢી સર્વકાળપર્યંત ન્યાયીપણાને અથેર્ તેનું આ કામ તેના હકમાં યાદ કરાશે.