Psalms 106:42 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓના શત્રુઓએ પણ તેઓને કચડ્યા અને તેઓના અધિકાર નીચે પડીને તેઓ તાબેદાર થયા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમના શત્રુઓએ તેમના પર જુલમ ગુજાર્યો. તેઓ સંપૂર્ણ રીતે વૈરીઓની સત્તાને તાબે થયા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓના શત્રુઓએ પણ તેઓને કચડ્યા, અને તેઓના હાથ નીચે પડીને તેઓ તાબેદાર થયા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેઓના શત્રુઓએ પણ તેઓને કચડ્યા; અને, તેઓના હાથ નીચે પડીને તેઓ તાબેદાર થયા.