Psalms 107:26 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મોજાં આકાશ સુધી ચઢે છે, પછી પાછા ઊંડાણમાં ઊતરે છે. તેઓના પ્રાણ ત્રાસથી આકુળવ્યાકુળ થાય છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
વહાણો જાણે આકાશ સુધી ઊંચે ઊછળ્યાં અને પછી તેમણે ઊંડાણોમાં ડૂબકી ખાધી. આવા મહાજોખમમાં માણસો નાસીપાસ થઈ ગયા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓ આકાશ સુધી ચઢે છે, ને પાછાં ઊંડાણોમાં ઊતરે છે; તેઓના પ્રાણ ત્રાસથી આકુળવ્યાકુળ થાય છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મોજા સાથે તેઓના વહાણો ઊંચા ઊંચકાય છે; અને પાછા ઊંડાણમાં પટકાય છે; લાચાર સ્થિતિમાં ખલાસીઓની હિંમત ઓગળી જાય છે.