Psalms 107:32 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
લોકોની સભામાં તેમને મોટા મનાવો અને વડીલોની સભામાં તેમની સ્તુતિ કરો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એ બચી ગયેલા લોકો ભક્તિસભામાં ઈશ્વરને ઉન્‍નત મનાવે, અને વડીલોના સંમેલનમાં તેમની સ્તુતિ કરે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
લોકો પોતાની સભામાં ઈશ્વરને મોટા માનો, અને વડીલોના મંડળમાં તેમની સ્તુતિ કરો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
લોકોની સભામાં યહોવાને મોટા મનાવો; અને વડીલોના મંડળમાં તેઓની સ્તુતિ કરો.